સોમનાથ મહાદેવ હોળી પાવન પર્વે પ્રાતઃ ગુલાલ શણગાર…

0

રંગ-ગુલાલનાં પાવન પર્વ હોળીનાં પાવનકારી દિવસે ભારતના બાર જયોર્તિલીંગ સોમનાથ મહાદેવને સવારનાં પ્રથમ મંગળા દર્શનમાં અબીલ-ગુલાલ છંટકાવ કરી ગલાલ સાથેની પૂજા શણગાર દર્શન કરાયા હતા. દર્શનાર્થીઓ આ દર્શનથી ધન્યતા અનુભવી હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!