ધુળેટી પર્વમાં શું તકેદારી રાખવી તે વિષે માર્ગદર્શન આપતા ડો. પિયુષ બોરખતરીયા

0

ઘણા લાંબા સમય બાદ લોકોની સુખાકારીને ધ્યાનમાં રાખીને “કાયા કલ્પ સ્કીન ક્લિનિકના” સ્કિન સ્પેશિયાલિસ્ટ ડો. પીયુષ બોરખતરીયા સાથે શુભેચ્છા મુલાકાત કરેલ હતી અને ધૂળેટીના(રંગોત્સવ) તહેવાર દરમ્યાન લોકોએ શું તકેદારી રાખવી તે વિષે ચર્ચા કરતા ડો. પીયુષ બોરખતરીયાએ જણાવેલ કે, જ્યારે રંગ રસિયા રમવા જાય ત્યારે આંખ અને માથાના વાળને નુકશાન ન થાય તે માટે ચશ્મા તથા ટોપી પહેરી તકેદારી રાખવી જાેઈએ. અમુક કેમિકલ વાળા કલરથી ચામડીને ખૂબ જ નુકશાન થાય તેવા પાકા કલરનો ઉપયોગ ન કરવો. અબીલ, ગુલાલ, કાચા કલરથી હોળી રમવાનો આગ્રહ રાખવો જાેઈએ તેવી સલાહ આપીને માર્ગદર્શન આપ્યું હતું.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!