સાળંગપુર ધામ ખાતે કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજનાં દર્શન કરતા હિમેશ રેશમીયા

0

બોલીવુડના પ્રખ્યાત મ્યુઝીક ડીરેકટર, ગીતકાર તથા સંગીતકાર અને સીંગર એવા હિમેશ રેશમીયા તા.૧૬-૩-રરના રોજ વિશ્વ વિખ્યાત સ્વામિનારાયણ મંદિર વડતાલ ધામ સંચાલિત સાળંગપુર ધામ ખાતે કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજના દર્શનાર્થે પોતાના પરિવાર સાથે પધાર્યા હતા. દાદાના દર્શન કર્યા બાદ તેઓ પૂ.શાસ્ત્રી સ્વામિ હરીપ્રકાશદાસજી અથાણાવાળા તથા કોઠારી શ્રી વિવેકસાગરદાસ સ્વામિ સાથે પૂ.૧૦૮ લાલજી મહારાજની પણ મુલાકાત કરી હતી અને આશીર્વાદ મેળવી મહાપ્રસાદ લીધેલ હતો.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!