Sunday, June 11

જૂનાગઢનાં બુટલેગરને પાસા હેઠળ સુરત જેલમાં મોકલાયો

0

જૂનાગઢ ક્રાઈમ બ્રાંચ દ્વારા પાસાની દરખાસ્ત તૈયાર કરી જીલ્લા મેજીસ્ટ્રેટ તથા કલેકટર રચીત રાજ, પોલીસ અધિક્ષક મારફત મોકલતાં જૂનાગઢ ગાંધીગ્રામ, ધરમ અવેડા પાસે રહેતા પ્રોહીબીશન બુટલેગર મયુર કરણાભાઈ ભારાઈની ધરપકડ કરી સુરત જેલમાં મોકલી આપવામાં આવેલ છે. આ કામગીરીમાં ક્રાઈબ બ્રાંચનાં પીઆઈ એચ.આઈ. ભાટી, એન.એમ. પટેલ, જીતેષ મારૂ, ડાયાભાઈ કરમટા, કરશનભાઈ કરમટા, ભરતભાઈ સોનારા, રાજેશ્રી દિવરાણીયા વગેરે સ્ટાફ જાેડાયેલ હતો.

error: Content is protected !!