ડો. ચિંતન યાદવનું સન્માન કરતા ભારતી આશ્રમના લઘુમહંત મહાદેવ ભારતીબાપુ

0

જૂનાગઢ ભારતી આશ્રમ ભવનાથના મહામંડલેશ્વર ૧૦૦૮ શ્રી હરિહરાનંદ ભારતીબાપુની પ્રેરણાથી લઘુમહંતશ્રી મહાદેવ ભારતીબાપુએ જૂનાગઢની “આસ્થા હોસ્પિટલ”ના ડો. ચિંતન યાદવને તેમની દરિદ્રનારાયણ પ્રત્યેની સેવાથી પ્રભાવિત થઈને તેમનું સાલ ઓઢાડી, સ્મૃતિચિન્હ આપી સન્માનિત કર્યા હતા.

error: Content is protected !!