વેરાવળના વિદ્યાર્થી પ્રણવ શીલુએ આંતરરાષ્ટ્રીય કરાટે સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો

0

વાડુ કાઇ કરાટે(જાપાન)ની વેરાવળની ટીમ ભુવનેશ્વર(ઓડીશા) ખાતે નેશનલ કરાટે ચેમ્પીયન રમવા ગયેલ હતી. જેમાં વેરાવળની સરકારી બોયઝ હાઇસ્કૂલના શિક્ષક એન.ડી. શીલુનો પુત્ર પ્રણવ શીલુએ આ નેશનલ ચેમ્પીયનશીપમાં ત્રીજાે નંબર મેળવી બોન્ઝ મેડલ જીતી ગૌરવ વધારેલ છે. આ ઉપરાંત પ્રણવ શિલુ સમગ્ર ગુજરાત માટે કરાટે ઇન્સ્ટ્રકટર તરીકે નિમણુંક પામેલ છે. આ સફળતા માટે કોચ સિંહોન પ્રવિણભાઇ ચૌહાણ રહેલ હતા.

error: Content is protected !!