જૂનાગઢ લોહાણા મહાજન દ્વારા પ્રદિપભાઈ ખીમાણીનું સન્માન કરાયું

0

ભારતીય જનતા પાર્ટીનાં વરિષ્ઠ અગ્રણી પ્રદિપભાઈ ખીમાણીએ તાજેતરમાં જૂનાગઢ લોહાણા મહાજન આયોજિત સમુહ લગ્નોત્સવ તથા સમુહ યજ્ઞોપવિત કાર્યક્રમમાં બપોરે ૧૨ થી ૩ હાજરી આપી હતી અને આ તકે લોહાણા મહાજન દ્વારા તેઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

error: Content is protected !!