Tuesday, August 9

પીએસઆઈ જીજ્ઞેશ ગઢવીને સન્માનીત કરાયા

0

જૂનાગઢ સી ડિવિઝન પોલીસના પી.એસ.આઇ. જીજ્ઞેશ જે. ગઢવીને ગર્વ ફાઉન્ડેશન દ્વારા ગર્વ એવોર્ડ મળતા વોર્ડ નં-૧૧ જૂનાગઢ શહેર ભાજપ લઘુમતિ મોરચાના કાર્યકરો, પ્રમુખ શબ્બીરભાઈ અમરેલીયા, મહામંત્રી ફારૂકભાઈ ભીસ્તી, ઉપપ્રમુખ સલીમભાઈ હાલા અને વોર્ડ નં-૧૧ના ભાજપ લઘુમતી મોરચાના કાર્યકરો દ્વારા જીજ્ઞેશ ગઢવીને બુકે દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા.

error: Content is protected !!