Monday, July 4

જૂનાગઢ શહેર ભાજપ લઘુમતી મોરચા દ્વારા ડીવાયએસપી જાડેજાનું સન્માન

0

જૂનાગઢનાં કુશળ અને બાહોશ ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાને ગૃહમંત્રી અમિત શાહના હસ્તે બેસ્ટ ઇન્વેસ્ટિગેશનનો એવોર્ડ મળતા ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ શહેર લઘૂમતી મોરચા દ્વારા પુષ્પગુચ્છ આપી સન્માન કરાયું હતું. આ તકે મોરચાના હોદેદારોએ હાજરી આપી હતી.

error: Content is protected !!