અખિલ ગુજરાત પત્રકાર સંઘ દ્વારા ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાનું સન્માન કરાયું

0

જૂનાગઢના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાને ગૃહમંત્રીના હસ્તે એકસલન્સ ઇન ઈન્વેસિગેશન મેડલ એનાયત કરવામાં આવ્યો હતો તે બદલ જૂનાગઢના અખિલ ગુજરાત પત્રકાર સંઘના પ્રમુખ ધીરૂભાઈ ટાંક, ઉપપ્રમુખ મુકેશ ગોસ્વામી, કૃષ્ણકાન્તભાઈ દવે, હિમાંશુ મહેતા, નિમેષભાઈ ટાંકએ પ્રદીપસિંહ જાડેજાનું શાલ ઓઢાડી અને પુષ્પગુચ્છ આપી સન્માન કરેલ હતું.

error: Content is protected !!