જૂનાગઢનાં ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાનું સન્માન કરાયું

0

જૂનાગઢમાં ડોલી એસોસિએશનના પ્રમુખ રમેશભાઈ બાવળીયા અને સમસ્ત તળપદા કોળી જ્ઞાતિની જગ્યા ભવનાથના મેનેજર પપ્પુભાઈ મેર દ્વારા મંડળના સભ્યો અને ડોલી મંડળના સભ્યો દ્વારા મુન્નાભાઈ જીકાભાઇ રબારી, કેમભાઈ કિશોરભાઈ તથા અન્ય મંડળના સભ્યો દ્વારા ડીવાયએસપી જાડેજાનું સન્માન કરવામાં આવ્યું હતું.

error: Content is protected !!