બાંટવામાં વરલી મટકાનાં જુગાર અંગે ઝડપાયો

0

બાંટવા પોલીસે ગઈકાલે જુગાર અંગે દરોડો પાડતાં ચીનીભાઈ મુળજીભાઈ રાઠોડ (ઉ.વ. પપ) રહે. બાંટવાવાળાને વરલી મટકાનાં જુગાર અંગે રૂા. ૬પપની રોકડ સાથે ઝડપી લઈ તેનાં વિરૂધ્ધ જુગારધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.

error: Content is protected !!