Monday, July 4

મક્તુપુર ગામના વિજ ગ્રાહકનું પીજીવીસીએલ માંગરોળ દ્વારા સન્માન

0

માંગરોળના મક્તુપુર ગામના ખેડૂત ચુડાસમા બળવંતસિંહ માળમજી છેલ્લા ૧૨ વર્ષથી નિયમિત રીતે વિજળીનું બીલ આવે કે મોટેભાગે પ્રથમ દિવસે જ બિલની રકમ ભરી આપતા આ વાતની નોંધ રાજકોટ ડીવીઝન દ્વારા લેવાઇ અને બાદમાં મક્તુપુર સ્કૂલ ખાતે પીજીવીસીએલના અધિકારીઓ, કર્મચારી તેમજ મક્તુપુરના સરપંચ, માજી સરપંચ, શ્રી હિરપરા તાલુકા પંચાયત સદસ્ય તેમજ ગામના આગેવાનોની હાજરીમાં ચુડાસમા બળવંતસિંહને સ્ટાર કસ્ટમર તરીકે સન્માન અર્પણ કરેલ હતું.

error: Content is protected !!