જૂનાગઢમાં વોર્ડ નં-૯માં ખાટલા બેઠક યોજાઈ

0

જૂનાગઢમાં તાજેતરમાં તારીખ ૧૦-૭-૨૦૨૨ના રોજ વોર્ડ નંબર-૯ની અંદર ખાટલા બેઠક યોજવામાં આવી હતી. જેમાં હાજર ઉપસ્થિત રહેલ મહામંત્રી જયભાઈ પઢિયાર અને મેયર ગીતાબેન પરમાર અને મોહનભાઇ પરમાર પણ ઉપસ્થિત રહેલ હતા અને વિસ્તારના દરેક એક પ્રશ્નો સમસ્યાનો ઉકેલ લાવવાની ખાતરી આપેલ હતી. ખાટલા બેઠકમાં હાજર રહીને બધાના પ્રશ્નો સાંભળવા બદલ રમેશભાઈ બાવળીયા વોર્ડ નંબર-૯ના પ્રભારી, બક્ષીપંચ મોરચા ઉપાધ્યક્ષ દ્વારા તેઓનો આભાર માનવામાં આવ્યો હતો.

error: Content is protected !!