ભંડુરી પોષ્ટ ઓફિસનાં પોષ્ટ માસ્તરનું સોૈથી વધુ ખાતા ખોલવામાં પ્રથમ નંબર આવતા પોષ્ટવિભાગે સન્માન કર્યું

0

જૂનાગઢ જીલ્લાનાં વેરાવળ સબ ડીવીઝન પોષ્ટ ઓફિસ નીચે આવતી ભંડુરી બ્રાંન્ચ પોષ્ટ ઓફિસ દ્વારા વેરાવળ સબ ડીવીઝનમાં ર૦ર૧-રરનાં વર્ષ દરમ્યાન સોૈથી વધુ ખાતા ખોલવામાં ભંડુરી પોષ્ટ ઓફિસ પ્રથમ નંબરે આવતા જૂનાગઢ સુપ્રિટેન્ડન્ટ અધિકારી દ્વારા ભંડુરી પોષ્ટ માસ્તર ભીખારામબાપુ હરિયાણીનું શિલ્ડ અને સન્માનપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું.

error: Content is protected !!