Sunday, June 11

જૂનાગઢમાં સત્યમ સેવા યુવક મંડળ દ્વારા ભીમ અગિયારસ નિમિત્તે જરૂરિયાતમંદ લોકોને કેરી વિતરણ કરાઈ

0

જૂનાગઢમાં તા.૧૧-૬-૨૦૨૨ના રોજ જૂનાગઢ જાણીતી સેવાભાવી સંસ્થા સત્યમ સેવા યુવક મંડળ દાતા દામજીભાઈ બેચરભાઈ પરમાર દ્વારા ઘારાગઢ દરવાજા પાસે રહેતા આર્થીક રીતે નબળા પરિવારને ભીમ અગિયારસ સારી ઉજવી શકે તે માટે રૂષિરાજ આશ્રમના પુજ્ય સ્વામી બલરામ દાસજી, ગુરૂ મણિશંકર દાસજી, પુજ્ય મહેશ્વરી માતાજી, મનસુખભાઈ વાજા, શાંતાબેન બેસ, રણછોડભાઈ ગોળફાડ, વલ્લભભાઈ, મનોજ સાવલીયા દ્વારા કેરીનું વિતરણ કરવામાં આવ્યું હતું.

error: Content is protected !!