Sunday, May 28

ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, વીજળીનાં ઝબકારા

0

હવામાન ખાતાની આગાહીને સાચી સાબિત કરતાં મેઘરાજાએ ગુજરાતમાં ધૂમ ધડાકા સાથે એન્ટ્રી મારી છે. ત્યારે આખા ગુજરાતમાં અનેક જગ્યાએ ગાજવીજ સાથે વરસાદ આવી પહોંચ્યો છે. આ ગાજવીજ અને વીજળીના ઝબકારાઓને ગાંધીનગરથી સ્ટારગેઝિંગ ઇન્ડિયાના દર્શ મહેતાએ ખૂબ સુંદર રીતે કેમેરામાં કેદ કર્યા છે.

error: Content is protected !!