Tuesday, May 30

લોએજની મુલાકાત લેતા મંત્રી રાઘવજી પટેલ

0

૮૮ કેશોદ વિધાનસભા વિસ્તારમાં લોએજ મુકામે કેબિનેટ મંત્રી રાઘવજી પટેલના રાજનીતિક પ્રવાસ દરમ્યાન સ્થાનિક અગત્યના પ્રશ્નો લાઈટ, ભૂગર્ભ ટાંકા વગેરે બાબતે રજૂઆત કરી તથા કેનાલની સાફ-સફાઈ તેમજ લેવલીંગ બાબતે સ્થળ ખરાઈ કરી હતી. આ સમયે સરપંચ રવિભાઈ લક્ષ્મણભાઈ નંદાણીયા હાજર રહેલ હતા.

error: Content is protected !!