પત્રકાર ભરતભાઈ ચોૈહાણનાં ભાઈનું દુઃખદ અવસાન

0

જૂનાગઢ : કડિયા કુંભાર સ્વ. બાલુભાઈ માધાભાઈ ચૌહાણના પુત્ર અશોકભાઈ બાલુભાઈ ચૌહાણ(ઉ.વ.૫૬) તે ઋષીના પિતા તથા પત્રકાર ભરતભાઈ ચૌહાણ, ગીતાબેન કાચા (રાજકોટ) અને કમલેશભાઈ ચૌહાણ (સુરત)નાં ભાઈ તેમજ ભાર્ગવ તથા હર્શીલના કાકાનું તા.૧૪-૬-૨૦૨૨, મંગળવારનાં રોજ અવસાન થયેલ છે. સદગતનું ઉઠમણુ તા.૧૬-૬-૨૦૨૨, ગુરૂવારનાં રોજ સાંજે ૫ થી ૬ કલાકે ધૃર્જટેશ્વર મહાદેવ મંદિર, કૈલાસનગર-દુબળી પ્લોટ, જૂનાગઢ ખાતે રાખવામાં આવેલ છે.

error: Content is protected !!