આદિત્યાણા : ડિપ્લોમા સિવિલ એન્જી.માં કોલેજમાં ફર્સ્ટ

0

આદિત્યાણાના પત્રકાર પ્રકાશ ભીખુભાઇ પંડિતના પુત્ર માધવ પંડિત ડિપ્લોમા સિવિલ એન્જીનીયર સેમ-૧માં પોલીટેકનીક કોલેજ પોરબંદરમાં ૧૦ spi AA ગ્રેડ ૧૦૦ % માર્ક સાથે કોલેજ ફર્સ્ટ આવેલ છે. કોલેજના પ્રીન્સીપાલ સીવીલ વિભાગના એચઓડી કુકડીયા અને પ્રોફેસરો અને વિદ્યાર્થીઓએ અભિનંદન પાઠવેલ હતા સાથો-સાથ અભ્યાસમાં ખૂબ પ્રગતિ કરે તેવી શુભેચ્છા પાઠવેલ હતી.

error: Content is protected !!