દ્વારકા : પોલીસે વિખુટા પડેલા માજીનો પરિવાર સાથે મેળાપ કરાવ્યો

0

દેવભૂમિ દ્વારકા જીલ્લાના પોલીસ અધિક્ષક નિતેશ પાંડેયની સુચનાથી નાયબ પોલીસ અધિકારી તથા સી ટીમ નોડલ અધિકારી નિલમ ગોસ્વામીના માર્ગદર્શન હેઠળ દ્વારકા પોલીસ સ્ટેશનના સી ટીમના ઈન્ચાર્જ પીએસઆઈ યુ.બી. અખેડ અને સ્ટાફે પાલીતાણા થી દ્વારકા દર્શન માટે પધારેલા વૃધ્ધ માજી કે જેઓ પોતાના પરિવારથી વિખૂટા પડી ગયેલા હોય, તેમના પરિવારને શોધી વૃધ્ધ માજીનો મેળાપ કરાવી આપ્યો હતો.

error: Content is protected !!