દાઢના દુઃખાવાથી કંટાળી છોડવડીની મહિલાએ આપઘાત કર્યો : વીજ શોક લાગતા યુવાનનું મોત

0

દાઢના દુઃખાવાથી કંટાળી ભેેંસાણના છોડવડી ગામના મીનાબેન સંજયભાઇ ડોડીયાએ આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઇ હતી. ૪૦ વર્ષીય મીનાબેનને છેલ્લા ઘણા સમયથી દાઢનો દુઃખાવો થતો હતો જેની સારવાર કરાવવા છતા સારૂ ન થતા ઝેરી દવા ગટગટાવીને મોતને મીઠુ કરી લીધુ હતું. જયારે જૂનાગઢના દોલતપરા ખાતે રાજસ્થાનના શ્રવણકુમાર સંતુરામજી મેઘવાલ નામના યુવાનનું ટ્રકની કેબીન ઉપર પાઇપ ફીટ કરતી વેળાએ વીજ શોક લાગવાથી મોત થયાનું જાણવા મળેલ છે.

error: Content is protected !!