માણાવદરમાં કડાકા-ભડાકા સાથે વરસાદ

0

માણાવદરમાં પ્રચંડ વીજળીનાં કડાકા-ભડાકા સાથે આજ સવારથી ભારે વરસાદ વરસતા રસ્તા ઉપર પાણી ભરાયા હતા. જાેકે, બાળકો અને વૃધ્ધોએ ન્હાવાનો લ્હાવો લીધો હતો.વરસાદથી માણાવદર શહેરમાં ચારેય બાજુ પાણી ભરાતા લોકોને હાલાકીનો સામનો કરવો પડયો હતો.

error: Content is protected !!