જૂનાગઢમાં મોબાઇલ પરત મેળવવામાં પોલીસની સરાહનીય કામગીરી

0

જૂનાગઢ શહેરના નાગરીક દ્વારા ખિસ્સામાંથી પડી ગયેલ મોબાઇલ ફોન અંગે ૨-૩ માસ પહેલા એસઓજીની શાખામાં બી ડીવીઝનમાં ફરીયાદ કરી હતી, જે રાષ્ટ્ર અને માનવ સેવામાં વપરાતો ફોન હતો. આ ફરિયાદ અંગે તપાસ કરી મોબાઇલ તેના માલિકને પરત કરાયો હતો. જેથી ઓન્લી ઇન્ડિયન, વનમેન એનજીઓ તથા પોલીસ તંત્રનો નાગરીકે આભાર માન્યો હતો.

error: Content is protected !!