દેશની પ્રથમ ખાનગી ટ્રેન થઈ શરૂ, કોઇમ્બતુરથી થઈ રવાના

0

દેશની પ્રથમ ખાનગી ટ્રેન ૧પ જુન મંગળવારથી શરૂ થઈ ગઈ છે. ભારત ગોૈરવ યોજના હેઠળ શરૂ થયેલી આ ટ્રેનને કોઇમ્બુતરથી લીલી ઝંડી બતાવી રવાના કરવામાં આવી હતી. આ ટ્રેન ગુરૂવારે શિરડીનાં સાંઈનગર પહોંચી હતી. દક્ષિણ રેલવેનાં જનસંપર્ક અધિકારીનાં જણાવ્યા અનુસાર, ર૦ કોચની આ વિશેષ ટ્રેનમાં ૧પ૦૦ મુસાફરો મુસાફરી કરી શકશે. આ ટ્રેનની સોૈથી ખાસ વાત એ છે કે, તેનું ભાડું પણ ભારતીય રેલવેની ટ્રેન ટિકિટનાં ભાવ જેટલું છે.

error: Content is protected !!