પેટ્રોલ-ડીઝલની અછત ? ડીઝલ ભરાવા ખેડૂતોની લાંબી લાઈન લાગી

0

સમગ્ર દેશમાં અનેક જગ્યાએ પેટ્રોલ-ડીઝલનાં અછતનાં સમાચાર સામે આવ્યા છે. ત્યારે ગુજરાતમાં પણ પેટ્રોલ-ડીઝલની અછતની અફવા ફેલાતા અનેક જગ્યાએ લોકો પેટ્રોલ-ડીઝલ ભરાવા માટે પેટ્રોલ પંપની બહાર લાંબી લાઈનો લગાવી રહ્યા છે. પેટ્રોલ-ડીઝલની અછત હોવાની વાત વચ્ચે સાબરકાંઠામાં પેટ્રોલ પંપ ઉપર ખેડૂતોની લાંબી લાઈન લાગી છે. હિંમતનગરનાં ગઢોડા ખાતેનાં પેટ્રોલ પંપ ઉપર મોટી સંખ્યામાં ખેડૂતો ટ્રેકટર લઈને ડીઝલ માટે પહોંચ્યા હતા.

error: Content is protected !!