જૂનાગઢનાં મામલતદાર તેજસભાઈ જાેષીનાં બનેવી રાજનું અવસાન

0

અમદાવાદ સ્થિત રાજકુમાર ગિરીશભાઈ જાેષી (ઉ.વ. ૩પ) તે ગિરીશભાઈ ભાનુભાઈ જાેષીનાં પુત્ર, જૂનાગઢ નિવાસી કિશોરભાઈ મણીશંકરભાઈ સંયાગોર જાેષી (નિવૃત અધિકારી બીએસએનએલ)નાં જમાઈ, જૂનાગઢ શહેરનાં મામલતદાર તેજસભાઈ કિરીટભાઈ જાેષીનાં બનેવીનું તા. ૧૯નાં રોજ અવસાન થયેલ છે. સદગતની પ્રાર્થનાસભા અને બેસણું તા. ર૪ને શુક્રવારનાં રોજ સાંજે ૪ થી ૬, ગિરીરાજ સોસાયટી બ્લોક નં. ૩૩, બસ સ્ટેન્ડ પાછળ, જૂનાગઢ ખાતે રાખેલ છે.

error: Content is protected !!