દ્વારકા : ગોમતી નદીમાં યોગ

0

આજ વિશ્વ યોગ દિવસ છે. દ્વારકામાં પણ વિષેશ ઊજવણી થઈ જેમાં દ્વારકાના આંતરરાષ્ટ્રીય સ્પોર્ટસમેન ચેતનભાઈ જીંદાણીએ પવિત્ર ગોમતી નદીમાં યોગની વિવિધ મુદાઓ દ્વારા યોગમાં જાગૃતિ માટે સુદર સંદેશો આપ્યો હતો. ચેતનભાઈ દર વર્ષે ગોમતીમાં યોગ કરે છે તેમજ તેઓ દ્વારકામાં સવારે રોજ બે કલાક શ્રી ભડકેશ્વર યોગ ગૃપ ચલાવે છે. જેમાં બહોળી સંખ્યામાં દ્વારકાવાસીઓ યોગ તેમજ ફિટનેશ અને સ્પોર્ટસની તાલીમ મેળવે છે.

error: Content is protected !!