ધારી બીટમાં સિંહનું મોત, કારણ અકળ

0

ધારીનાં સરસીયા રાઉન્ડમાં ખોડીયાર ડેમ વિસ્તારમાં આશરે ૧૦ થી ૧ર વર્ષની ઉંમરનો સિંહનો મૃતદેહ મળી આવતાં વન વિભાગે તપાસ હાથ ધરી છે. હાલ સિંહનાં મૃત્યુનું કારણ અકળ છે અને વન તંત્રે વધુ તપાસ હાથ ધરી છે.

error: Content is protected !!