જામકંડોરણા આઈટીઆઈ ખાતે યોગ દિવસની ઉજવણી

0

વિશ્વ યોગ દિવસ નિમિતે જામકંડોરણા આઇ.ટી.આઇ. ખાતે સવારે પ્રધાનમંત્રીનો યોગનો કાર્યક્રમ નિહાળ્યા બાદ યોગાસન કરવામાં આવ્યા હતા. જેમાં તાલીમાર્થીઓને યોગના ફાયદા વિષે પણ માહિતી આપવામાં આવી હતી.
આઈ.ટી.આઈ.ખાતે આઈ.ટી.આઈ.ના ફોરમેનશ્રી મોઢા, શ્રી પરમાર, શ્રી જાડેજા, શાળાના શિક્ષકો, વિદ્યાર્થીઓ દ્વારા યોગ કરીને વિશ્વ યોગ દિવસની ઉજવણી કરાઈ હતી અને તમામ વિદ્યાર્થીઓને ઠંડાપીણાનું વિતરણ કરવામાં આવ્યું હતું.

error: Content is protected !!