સોમનાથ ચોપાટી ખાતે યોગ દિવસની ઉજવણી

0

સમગ્ર રાજ્યમાં ૨૧મી જૂનના દિવસે ઉત્સાહપૂર્વક આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ આઠમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની થીમ ‘માનવતા માટે યોગ’ રાખવામાં આવી હતી. જિલ્લાના સાંસ્કૃતિક વિભાગ અને જિલ્લા વહીવટી તંત્ર ગીર-સોમનાથના ઉપક્રમે ૭૫માં આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત રાજ્યકક્ષાના મંત્રી દેવાભાઈ માલમની અધ્યક્ષતામાં સોમનાથ ચોપાટી ખાતે આઠમાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી અને નાગરિકોએ યોગાભ્યાસ કર્યા હતાં.

error: Content is protected !!