એન.એસ.એસ. શારદાપીઠ કોલેજનું ગૌરવ

0

શ્રી શારદા પીઠ કોલેજ દ્વારકાનો વિદ્યાર્થી ખાણધર જીતેન્દ્ર એન.એસ.એસ. ઇન્ટીગ્રેશન કેમ્પ ઉત્તર પ્રદેશમાં રાષ્ટ્રીય એકતા શિબિરમાં પસંદ થઈ સફળતાપૂર્વક પૂર્ણ કરેલ છે. તેમણે તે શિબિરમાં ૪ એવોર્ડ અને ૮ મેડલ મેળવતા કોલેજના સમગ્ર સ્ટાફ મિત્રોએ અભિનંદન પાઠવ્યા છે અને પરમ પૂજ્ય દંડીસ્વામી સદાનંદ સરસ્વતીજીએ આર્શીવચન આપેલ છે.

error: Content is protected !!