શીલ : ઘાયલ સમડી પક્ષીને સારવાર અપાઈ

0

માંગરોળ તાલુકાના શીલ ગામે વાડી વિસ્તારમાંથી બાજ પ્રજાતિનું “સમડી” પક્ષીનું બચ્ચું ઘાયલ અવસ્થામાં સંજીવની નેચર ફાઉન્ડેશન સંસ્થાના કાર્યકર રાજેન્દ્ર પંડીતને મળી આવેલ હતું. એમનું રેસ્ક્યુ કરી પક્ષી સારવાર કેન્દ્ર-શીલ ખાતે લઈ આવવામાં આવેલ હતું. ત્યારબાદ સાગરભાઈ ડાકી અને નિખીલ પુરોહીત દ્વારા એમને સારવાર આપવામાં આવેલ હતી અને વનવિભાગ-માંગરોળને સહીસલામત સોંપવામાં આવેલ હતું.

error: Content is protected !!