બાઈક ચોરને ઝડપી લેતી બી ડીવીઝન પોલીસ

0

જૂનાગઢ કલ્પ હોસ્પીટલની સામે આવેલ ચાની દુકાન પાસેથી ચોરાયેલ મોટર સાયકલ ચોરનાર કરણ રામભાઈ ગોરાણીયા (યાર્ડની સામે ગણેશનગર ફાટક પાસે, જેતપુર)ને પોકેટ કોપ એપ્લીકેશનની મદદથી ઝડપી લઈ તેમનાં કબ્જામાંથી બે ચોરાઉ મોટર સાયકલ મળી કુલ રૂા. પ૦ હજારનાં મુદામાલ સાથે બી ડીવીઝન પોલીસે ઝડપી લઈ વધુ કાર્યવાહી હાથ ધરી છે. આ કામગીરીમાં બી ડીવીઝનનાં પીઆઈ એન.આર. પટેલની સુચનાથી પીએસઆઈ પી.એમ. મશરૂ, ડી.ડી. ડાંગર મેણસીભાઈ અખેડ, ભનુભાઈ ઓડેદરા, વનરાજસિંહ ચુડાસમા, સંજયભાઈ માલમ વગેરે સ્ટાફ જાેડાયેલ હતો.

error: Content is protected !!