Monday, September 25

ઉનામાં ભાજપ દ્વારા કટોકટીનાં કાળા દિવસ અંતર્ગત દેખાવો કરાયા

0

ઉના શહેરમાં શહેર- તાલુકા ભાજપ સંગઠનના હોદ્દેદારો દ્વારા નગરપાલિકા ભવન ખાતે બહોળી સંખ્યામાં કાર્યકર્તાઓ સાથે ઉપસ્થિત રહી રપ જુન કટોકટીનાં કાળા દિવસ અંતર્ગત દેખાવ કર્યા હતા.

error: Content is protected !!