દ્વારકામાં ‘રન ફોર નો એડીકશન’ થીમ ઉપર ૪ કિમીની દોડ યોજાઈ

0

દ્વારકા ખાતે નિતેશ પાંડેય પોલીસ અધિક્ષક દેવભૂમિ દ્વારકા, નિધી ઠાકુર મદદનીશ પોલીસ અધિક્ષક, દેવભૂમિ દ્વારકા સમીર સારડા નાયબ પોલીસ અધિક્ષક, દેવભૂમિ દ્વારકાના માર્ગદર્શન તેમજ સૂચનો મુજબ પી.સી. સિંગરખિયા, ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર, એસ.ઓ.જી. દેવભૂમિ દ્વારકા, જી.આર. પટેલ, રિઝર્વ પોલીસ ઈન્સ્પેક્ટર, પોલીસ મુખ્ય મથક, દેવભૂમિ દ્વારકા, એસ.ઓ.જી. ટીમ દ્વારા સુરક્ષા સેતુ સોસાયટી અન્વયે તા.૨૬-૬-૨૨ ઇન્ટરનેશનલ ડે અંગેન્સ્ટ ડ્રગ્સ એબ્યુજડ એન્ડ ઇલલિક્ટ ટ્રાફિકિંગ અન્વયે “રન ફોર નો એડીક્શન”ની થીમ ઉપર કુલ ચાર કિમીની દોડનું આયોજન તેમજ વિવિધ કાર્યક્રમોનું સફળતા પૂર્વક આયોજન કરવામાં આવેલ હતું. જે આયોજનમાં જાેડાનાર સ્પર્ધકો, આગેવાનોનો દેવભૂમિ દ્વારકા પોલીસ દ્વારા હૃદયથી આભાર માન્યો હતો.

error: Content is protected !!