માણાવદર શહેરની અનેક ગટરો કાદવ કિચડથી ખદબદતી હોય તથા વરસાદી પાણીનાં ખાડા ભરાયેલા હોય ભયંકર ગંદકી, મચ્છરો, જીવજંતુઓનાં ઉપદ્રવથી ૩પ હજારની જનતાનાં માથે રોગચાળાનો ફેલાવવાની શકયતા છે. આથી દવા છંટકાવ તથા પીવાનાં પાણીનું કલોરીશન કરવા લોકોમાંથી માંગણી ઉઠી
છે.