દુબઇનાં બંદર ઉપર સલાયાનું માલ વાહક જહાજ સળગ્યું

0

દુબઇના હયાત બંદર ઉપર માલ ભરેલ જહાજમાં અચાનક આગ લાગી હતી. ફૈઝે ગોસ મોઇયુદીન નામના જહાજમાં આગ લગતા લાખોના નુકશાનનો અંદાજ સેવાઈ રહેલ છે. માલ વાહક જહાજમાં આગ લગતા અગ્નિશમક દળ દ્વારા આગ ઉપર કાબુ મેળવવા પ્રયાસ શરૂ કર્યા હતા.

error: Content is protected !!