દ્વારકા રેલવે સ્ટેશને અજાણ્યા ઈસમનું ટ્રેન નીચે કપાઈ જતાં મોત

0

દ્વારકાના રેલવે સ્ટેશન ઉપર ગઈકાલે સવારે ૧૧ઃ૩૦ કલાક આસપાસ પ્લેટફોર્મ નં.-૨ ઉપરથી પડી જતાં ટ્રેઈન નીચે એક અજાણ્યા વ્યક્તિનું ઉંમર વર્ષ આશરે ૩૫ વર્ષનું ટ્રેન નીચે કપાઈ જતાં મૃત્યું નિપજ્યું હતું. અજાણ્યા ઈસમના મોઢા ઉપર ટ્રેન ફરી વળતા ઘટનાસ્થળે જ વ્યકિતનું મૃત્યું નિપજ્યું હતું. આ બનાવ અંગે દ્વારકા રેલવે પોલીસના પી.આઈ. દીક્ષિતે લાશનો કબજાે મેળવી કાર્યવાહી હાથ ધરેલ છે. આ બનાવ આત્મહત્યા કે અકસ્માત છે તે જાણવા મળી શકેલ નથી પોલીસ દ્વારા કાર્યવાહી ચાલુ છે.

error: Content is protected !!