ખંભાળિયા-દ્વારકા હાઈવે ઉપર બે ટ્રક વચ્ચે અકસ્માત : એક યુવાનનું મૃત્યું

0

ખંભાળિયા-દ્વારકા ધોરીમાર્ગ ઉપર ગતરાત્રીના સમયે અડચણ રૂપ ઉભેલા એક ટ્રક સાથે દ્વારકા તરફ જઇ રહેલો અન્ય એક ટ્રક અથડાતાં આ ગંભીર અકસ્માતમાં જુવાનપુરના ભરતભાઈ સતવારાનું કરૂણ મૃત્યું નીપજયું હતું.

error: Content is protected !!