જૂનાગઢ-માળીયામાં એક કલાકમાં એક ઈંચ વરસાદ

0

જૂનાગઢ સહિત સોરઠમાં આજ સવારથી જ વરસાદી માહોલ છવાયો હોય દરમ્યાન સવારનાં ૧૧ વાગ્યે મેઘરાજાએ ધમાકેદાર ફરી આગમન કરી ૧ કલાકમાં જૂનાગઢ અને માળીયામાં ૧ ઈંચ જેવું પાણી વરસાવી દીધું છે અને હજુ પણ જાેરદાર વરસાદ ચાલુ છે. હવામાન વિભાગમાંથી પ્રાપ્ત થયેલા આંકડા મુજબ જૂનાગઢ ગ્રામ્યમાં ર૦ મીમી, માળીયામાં રપ મીમી તેમજ અન્યત્ર ઝાપટાં વરસી રહયા છે.

error: Content is protected !!