અમદાવાદમાં દેશનું પ્રથમ રોબોટિકસ કાફે, રોબોટ પીરસશે

0

ભારતનું પ્રથમ સંપૂર્ણ રોબોટ સંચાલિત રોબોટિકસ કાફે અમદાવાદનાં વસ્ત્રાપુર તળાવ ખાતે શરૂ કરવામાં આવ્યું છે. આ રોબોટિક કાફે આકાશ ગજજર અને તેનાં મિત્રો દ્વારા ડિઝાઈન કરવામાં આવ્યું છે. આ કાફેમાં ચા અને કોફી માત્ર એક ઓર્ડર સાથે ટેબલ ઉપર પહોંચાડવામાં આવે છે. વધુ રોબોટ સંચાલિત છે અને રોબોટ જ પીરસે છે. આ કાફેએ શહેરનાં નવા આકર્ષણોમાં ઉમેરો કર્યો છે.

error: Content is protected !!