વાદળો સાથે વાતો કરતો ગિરનાર…

0

આ તસ્વીર ખરેખર અહલાદાયક છે… આ તસ્વીર આપણા જૂનાગઢનાં જ ગિરનારની છે. આજે સવારે વાદળો ગિરનારની ચારેતરફ ફરી વળ્યા હતાં અને જાણે કે ગિરનાર સાથે કંઈક વાતો કરતા હોય તેવા દ્રશ્યો સર્જાયા હતાં. હાલ ગુજરાત સહિત સૌરાષ્ટ્રભરમાં હજુ ચાર દિવસ વરસાદની આગાહી છે ત્યારે આજે ગિરનારે વાદળોને જાણે કે આરામ ફરમાવવા કહેતા હોય તેવું દ્રશ્ય સર્જાયુ હતું. આજે સવારે વરસાદનાં વિરામથી લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. ગિરનારે વાદળો સાથે બીજી કઈ કઈ વાત કરી હશે તે તો ગિરનાર આસપાસનાં વિસ્તારનાં ૩૪ કરોડ દેવતાઓ જાણે…. !

error: Content is protected !!