જૂનાગઢનાં ખામધ્રોળ ગામે યુવાને ગળાફાંસો ખાધો

0

જૂનાગઢનાં ખામધ્રોળ ગામે ધાર વિસ્તારમાં રહેતા અમીત બાબુભાઈ લાલકીયા (ઉ.વ.ર૭)એ પોતાના રૂમમાં કોઈપણ વખતે અગમ્ય કારણોસર હુક સાથે દોરી બાંધી ગળા ફાંસો ખાઈ લેતા તથા જમણા હાથનાં કાંડાના ભાગે બ્લેડથી ચેકા માર્યા હોય અને ગળાફાંસો ખાતા આ યુવાનનું મૃત્યુ નિપજયું હતું. આ બનાવમાં તાલુકા પોલીસે શાંતાબેન બાબુભાઈ લાલકીયાનું નિવેદન નોંધી ધોરણસરની કાર્યવાહી કરી હતી. જયારે વિસાવદરનાં પીયાવા ગામે રહેતા સમજુભાઈ રણછોડભાઈ પાંચાણી (ઉ.વ.૮પ) તેમના ઘરની ઓસરીમાં પડી જતાં ઈજા થવાથી સારવાર દરમ્યાન તેમનું મૃત્યું નિપજયું હતું.

error: Content is protected !!