રાજકોટ રાજગોર સમાજનાં સેવાભાવી સંજયભાઈ દવેનો જન્મ દિવસ

0

રાજકોટ રાજગોર બ્રાહ્મણ સેવા સંઘનાં ઉપપ્રમુખ અને અગ્રણી ઉદ્યોગપતિ સંજયભાઈ દવેનો આજે જન્મ દિવસ છે. સમાજ સેવામાં હંમેશા તત્પર રહેતા સંજયભાઈ રાજગોર બ્રાહ્મણ યુથ કલબ રાજકોટનાં પ્રમુખ તેમજ ભાજપ કારોબારી સભ્ય અને ઓલ ગુજરાત મીની સીમેન્ટ ઉદ્યોગ એસો.નાં મહામંત્રી, હડમતાળા ઔદ્યોગિક એસો.નાં કારોબારી સભ્ય તેમજ અનેક સેવાભાવી સંસ્થા સાથે જાેડાયેલ સંજયભાઈ દવેને આજે જન્મ દિવસ નિમિત્તે તેમનાં મો. નં. ૯૯રપ૦ ૦૪પ૪૪ ઉપર શુભેચ્છા અપાઈ રહી છે.

error: Content is protected !!