માણાવદર તાલુકા ફેર પ્રાઈસ શોપ્સ એસો.ને માંગણીઓ સ્વીકારવા અલ્ટીમેટમ અપાયું

0

માણાવદર તાલુકા ફેર પ્રાઈસ શોપ્સ એસોસીએશને ઓલ ઈન્ડીયા ફેર પ્રાઈસ શોપ્સ ડિલ ફેડરશેનની માંગણીઓ અંગે મામલતદાર તથા ઝોનલ ઓફીસને પત્ર લખી જણાવેલ છે કે તા. ૮ જુનનાં રોજ રાષ્ટ્રીય ફેડરેશનની બેઠકમાં નકકી થયા મુજબ સામેલ માંગણી પત્ર નિર્ધારીત સમયમાં સરકાર દ્વારા હકારાત્મકલક્ષી અભિગમ અપનાવવામાં નિરસતા બતાવશે તો સર્વે રેશન ડિલરો તા. ર-૮-રરનાં દિલ્હીનાં સંસદ ભવનને ઘેરવાનો કાર્યક્રમ યોજાશે તેમ પ્રમુખ/મહામંત્રી માણાવદર તાલુકા ફેર પ્રાઈસ શોપ્સ એસો.એ જણાવેલ છે.

error: Content is protected !!