Tuesday, August 9

દ્વારકા ખાતે શારદાપીઠમાં ગુરૂપૂર્ણિમા મહોત્સવ ઉજવાયો

0

દ્વારકા ખાતે શારદાપીઠમાં ગુરૂપૂર્ણીમા મહોત્સવ ઉજવવામાં આવેલ હતો. ગુરૂપૂર્ણિમાના પાવન અવસરે પૂ. ગુરૂ આદ્યશંકરાચાર્યજીની પાદુકા પુજન તેમજ દ્વારકાધીશ મંદિરની ધ્વજાજીનું પણ પુજન શારદાપીઠનાં પૂ. સ્વામી નારાયણનંદ બ્રહ્મચારીજીનાં હસ્તે કરવામાં આવેલ હતું. આ તકે સંતો દ્વારા આર્શિવચન, શાળાનાં બાળકો દ્વારા ગુરૂવંદના કરવામાં આવેલ હતી. આ પ્રસંગે દ્વારકા શહેરની ધાર્મિક, સામાજીક તથા સેવાભાવી સંસ્થાનાં આગેવાનો ઉપસ્થિત રહયા હતાં.

error: Content is protected !!