Tuesday, August 9

ભીડભંજન મંદિર ખાતે ગુરૂપૂર્ણિમાની ઉજવણી

0

ગિરનાર ઉપર બિરાજમાન જગતજનની માં અંબાજી મંદિરના મહંત તનસુખગીરી બાપુએ ભીડભંજન મહાદેવની જગ્યા ખાતે પૂજ્ય બાપુએ વહેલી સવારે પોતાના ગુરૂદેવ દત્તગીરીબાપુની સમાધિનું પૂજન કરાયું હતું અને આ પ્રસંગે ભોજન અને પ્રસાદની સુંદર મજાની વ્યવસ્થા ભાવિકો માટે કરાઇ હતી.

error: Content is protected !!