Tuesday, August 9

જૂનાગઢમાં શહેર કોંગ્રેસ દ્વારા ગુરૂપૂર્ણિમાની ઉજવણી, પૂજનનાં કાર્યક્રમો યોજાયા

0

ગુરૂપૂર્ણિમાના પાવન દિવસે જૂનાગઢ શહેર કોંગ્રેસ પ્રમુખ અમીતભાઈ પટેલએ સૌ વ્યાસ મહાપુરૂષો સંતો-મહંતોને વંદન કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યાં હતા. ગોરક્ષનાથ આશ્રમમાં પરમ પુજ્ય શેરનાથબાપુ, ભારતી આશ્રમમાં પરમ પુજ્ય હરિહરાનંદબાપુ, અવધૂત આશ્રમમાં પરમ પૂજય મહાદેવગીરી બાપૂ, ત્રિકમદાસબાપૂ, અન્નક્ષેત્ર આશ્રમમાં પરમ પૂજ્ય જગજીવનદાસબાપૂ, હનુમાનજી મંદિરના મહંતબાપુના શહેર કોંગ્રેસ પ્રમુખ અમીતભાઈ પટેલ, ધારાસભ્ય ભીખાભાઈ જાેશીએ દર્શન કરી સંતો-મહંતોએ રૂડા આશીર્વાદ આપ્યા ધન્યતા અનુભવી હતી.

error: Content is protected !!