વેરાવળનાં ફોરેસ્ટર બી.એ. શીલુની બદલી, વિદાયમાન અપાયું

0

ગીર-સોમનાથ જીલ્લાનાં વેરાવળ ખાતે ફોરેસ્ટર તરીકે ત્રણ વર્ષથી ફરજ બજાવતા બાલકૃષ્ણ એ. શીલુની જૂનાગઢ ડુંગર દક્ષીણ રેન્જમાં ખોડિયાર રાઉન્ડમાં બદલી થતા બી.એ. શીલુને વેરાવળનાં આરએફઓ એચ.ડી. ગળચર અને સ્ટાફ દ્વારા શ્રીફળ અને પડો તેમજ સાલ ઓઢાડી સોમનાથ દાદાની છબી અર્પણ કરી વિદાય આપી હતી. બીે.એ. શીલુ અગાઉ જૂનાગઢ ખાતે ઉત્તર રેન્જમાં ફરજ બજાવી ચુકયા છે.

error: Content is protected !!